We can't find the internet
Attempting to reconnect
Something went wrong!
Hang in there while we get back on track
- Copy JSON
- Force Download
- Delete Files
- Delete and Ignore
Raw Attributes
-
media_downloaded_at:
2026-01-30T04:46:38Z -
title:
Prasang 001 With Gujarati Subtitle -
last_error:
-
playlist_index:
1 -
media_size_bytes:
21314042 -
livestream:
false -
inserted_at:
2026-01-30T04:46:26Z -
updated_at:
2026-01-30T04:46:42Z -
subtitle_filepaths:
gu/downloads/Hari Darshan/2026-01-29 Prasang 001 With Gujarati Subtitle/Prasang 001 With Gujarati Subtitle [QG94_AabFWU].gu.srt -
nfo_filepath:
-
description:
Prabodham Prasangam Telegram - https://t.me/prabodhamprasangam Prasang - Akshar Ni Olakhan Prasang Text -  ૧૨૪) ભાણાભાઈ - સ્વામિનારાયણ નગર – વડોદરા અક્ષરની ઓળખાણ આ પ્રસંગ વર્ષ ૧૯૮૦ પહેલાનો છે. ભાણાભાઈ (સ્વામિનારાયણ નગર, વડોદરા) ગુરુહરિ સ્વામીજીને ગાડીમાં લઈને સોખડાથી વાસણા ફાર્મ જઈ રહ્યા હતા. સાથે પ્રબોધસ્વામી અને રાયશી અદા હતા. વાસણા ગામમાં સ્વામિનારાયણ મંદિર (હરિધામ) છે ત્યાંથી આગળ એક પાણીની ટાંકી છે ત્યાં સુધી ગાડી લઈ ગયા. ત્યાં ભાણાભાઈને વિચાર આવ્યો કે મહારાજ ગુણાતીતને સાથે લઈને ધરતી પર આવ્યા હતા. એ વિચારે ભાણાભાઈએ આગળ જતા સ્વામીજી બાજુનો દરવાજો ન ખુલે એ રીતે ગાડી એક તરફ ઉભી રાખી. સ્વામીજીએ પુછ્યું, `ગાડી કેમ ઉભી રાખી ?' ભાણાભાઈએ કહ્યું, `મારે તમને એક વાત પુછવી છે.' સ્વામીજીએ કહ્યું, `બોલ... બોલ...' ભાણાભાઈએ કહ્યું, `સાચે સાચુ કહેવાના હોવ તો કહેજો. કોણીએ ગોળ નહીં ચોટાડતા.' સ્વામીજીએ કહ્યું, `હા... બોલ...' ભાણાભાઈએ પૂછ્યું, `મહારાજ ગુણાતીતને ધરતી પર સાથે લઈને આવ્યા હતા. આજે હું મહારાજને લઈને જઉ છું. તો ગુણાતીત ક્યાં છે ?' સ્વામીજીએ અંગુઠાનો ઈશારો કરીને કહ્યું, `આ બેઠો પાછળ. જોઈ લો.' ભાણાભાઈએ પાછળ જોયું ત્યારે પ્રબોધસ્વામી તેમની સામે આંખો કાઢતા હતા. પછી તેઓ વાસણા ફાર્મ પહોંચ્યા. રાયશી અદાએ ભાણાભાઈને કહ્યું કે સરસ પુછી કાઢ્યુ. હવે કાંઈ પુછવાનું ન રહ્યું. આમ પ્રગટ અક્ષર અને પુરુષોત્તમની પ્રાપ્તિના અહોભાવથી બંને મુક્તોના આનંદનો પાર ના રહ્યો. વિષય : ઓળખાણ -
culled_at:
-
thumbnail_filepath:
/downloads/Hari Darshan/2026-01-29 Prasang 001 With Gujarati Subtitle/Prasang 001 With Gujarati Subtitle [QG94_AabFWU]-thumb.jpg -
tasks:
-
matching_search_term:
-
media_redownloaded_at:
-
metadata_filepath:
/downloads/Hari Darshan/2026-01-29 Prasang 001 With Gujarati Subtitle/Prasang 001 With Gujarati Subtitle [QG94_AabFWU].info.json -
duration_seconds:
127 -
original_url:
https://www.youtube.com/watch?v=QG94_AabFWU -
uuid:
f4bb85b3-5772-4c2e-9bd4-d1710699690f -
prevent_culling:
false -
short_form_content:
false -
predicted_media_filepath:
/downloads/Hari Darshan/2026-01-29 Prasang 001 With Gujarati Subtitle/Prasang 001 With Gujarati Subtitle [QG94_AabFWU].mp4 -
prevent_download:
false -
upload_date_index:
99 -
media_filepath:
/downloads/Hari Darshan/2026-01-29 Prasang 001 With Gujarati Subtitle/Prasang 001 With Gujarati Subtitle [QG94_AabFWU].mp4 -
source_id:
5 -
media_id:
QG94_AabFWU -
uploaded_at:
2026-01-29T10:03:38Z -
id:
200956
Nothing Here!