Pinchflat

Swamini Vaat | Prakaran 8 Vaat 8 | Real Map of Our Universe

Raw Attributes

Source: Akshardham: The Home Beyond
  • inserted_at: 2026-07-07T15:06:56Z
  • media_size_bytes: 257758098
  • short_form_content: false
  • last_error:
  • source_id: 10
  • prevent_culling: false
  • uploaded_at: 2026-07-07T04:41:52Z
  • uuid: 75df5ac4-54f1-4cf1-9d54-142783cef909
  • playlist_index: 1
  • description: Prakaran 8 Vaat 8 એક સમે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણેય મળીને જ્ઞાનગોષ્ઠિ કરતા હતા ત્યારે તેમાં બ્રહ્મા પ્રથમ બોલ્યા જે, ‘જેની આજ્ઞાથી હું આવી નાના પ્રકારની વિચિત્ર સૃષ્ટિ કરું છું અને વિષ્ણુને કહ્યું જે, તમે જેની આજ્ઞાથી પોષણ કરો છો અને શિવજીને કહ્યું જે, જેની આજ્ઞાથી તમે સંહાર કરો છો, એવા જે આપણા સ્વામી પરબ્રહ્મ તેનો મહિમા કહો.’ ત્યારે શિવજી અને વિષ્ણુએ કહ્યું જે, ‘અમે યથાર્થ નથી જાણતા !’ પછી ત્રણેય મળીને પાતાળમાં શેષજી પાસે ગયા. ત્યાં શેષનારાયણ બોલ્યા જે, ‘અહો ! બ્રહ્માંડના અધિદેવ, તમે ત્રણેય પધાર્યા તેનું કારણ કહો.’ ત્યારે બ્રહ્મા બોલ્યા જે, ‘આજે અમે જ્ઞાનગોષ્ઠિ કરતા હતા તેમાં ભગવાનના મહિમાનો પ્રસંગ નીસર્યો પણ તે અમે યથાર્થ જાણતા નથી, એટલે આંહીં આવ્યા છીએ.’ ત્યારે શેષનારાયણ બોલ્યા જે, ‘હું હજાર મુખે આપણા સ્વામીના ગુણનું ગાન કર્યા કરું છું, તો પણ હજી સુધી એક રોમના કોટિમા ભાગનો પાર પણ પામ્યો નથી.’ એવું સાંભળીને બ્રહ્મા બોલ્યા જે, ‘અહો ! અહો ન ઇતિ । ન ઇતિ । કહેતાં ‘કોઈ પાર પામ્યા જ નથી’ !’ એમ બ્રહ્માએ વેદમાં લખ્યું. માટે કહેવાનું શું છે ? જે, ‘વેદ જેને સ એષ નેતિ નેત્યાત્મા । (બૃહદારણ્યક ઉપનિષદ : 3/9/26) અર્થ :- તે આ આત્મા આવા પ્રકારનો નથી, તે આવો નથી. કહે છે તે તો બ્રહ્માદિક સર્વના સ્વામી અને ચૌદ લોકના નાથ વૈરાટપુરુષ છે; તે એક બ્રહ્માંડના અધિપતિના વૈભવનો પાર પમાતો નથી, તો પ્રધાનપુરુષને તો રૂંવાડે રૂંવાડે ક્ષીરસાગર સહિત બ્રહ્માંડ છે ને દશ-દશ મૂર્તિયું સહિત એવા સાડા ત્રણ કરોડ બ્રહ્માંડરૂપ ગામનો પતિ એક પ્રધાનપુરુષ છે, તો તેના મહિમાનો પાર ક્યાંથી પમાય ? અને એવા અનંતકોટિ પ્રધાનપુરુષ તે મૂળ પ્રકૃતિપુરુષ થકી કોટાનકોટિ ઊપજે છે માટે તે સર્વેના સ્વામી જે મૂળપુરુષ તેના વૈભવનો પાર ક્યાંથી પમાય ? અને એ મૂળપુરુષ છે તે અનંતરૂપે કરીને તે સર્વેની રક્ષા કરે છે ને સર્વના નિયંતા છે ને એક રૂપે પોતાના ધામમાં રહ્યો છે ને બ્રહ્મસુખે સુખિયો છે ને પૂર્ણકામ છે ને કૂટસ્થ છે; તે તેના ધામને આણી કોરના કોઈ પૂગતા નથી, એવો જે મૂળપુરુષ તેનો પાર તો ક્યાંથી પમાય ? અને આધુનિક સમજણવાળાની ગતિ પણ ત્યાં લગી પહોંચે છે, વધુ નથી પહોંચતી. એવા અસંખ્યાત મૂળપુરુષ થકી પર, સનાતન ને અનાદિ એવું અક્ષરબ્રહ્મ નામે ધામ તેના મુક્તનું સામર્થ્ય તો અતિ અધિક છે; કેમ જે, સારંગપુરનાં 17માં વચનામૃતમાં મૂળપુરુષને અનળપક્ષીની ને અક્ષરમુક્તને ગરુડની ઉપમા મહારાજે દીધી છે, માટે અક્ષરબ્રહ્મની મોટાઈ આગળ કોઈની મોટાઈ ગણતીમાં આવતી નથી, એ વાત પ્રથમનાં 63માં વચનામૃતમાં મહારાજે તત્ત્વે કરીને સમજાવી છે, માટે અક્ષરના મહિમા આગળ કોઈનો મહિમા રહેતો નથી તે જેમ આપણા દેહમાં કેટલાક રોમ ખરી જાય છે તથા કેટલાક નવા ઊગે છે તેની આપણે કશી ગણતી જ નથી તથા જેમ સમુદ્રમાં અસંખ્ય લહેરો ઊપજી ને પાછી લીન થાય છે, તેની સમુદ્રને ગણતી નથી; તેમ એવા અસંખ્ય મૂળપુરુષ સચ્ચિદાનંદબ્રહ્મને વિશે ઊપજીને પાછા લીન થાય છે તેની અક્ષરબ્રહ્મને કશી ગણતી નથી અને તે મૂળપુરુષ તો ક્ષરણ ધર્મવાળા છે, માટે અક્ષરના રોમ તુલ્ય ઉપમા કહી છે એવા જે અક્ષરબ્રહ્મ તેના મહિમાનો પાર તો અનંત એવા જે અક્ષરમુક્તો, તે પણ પામતા નથી તો બીજો તો પામે જ કેમ ? એવા મૂળ અક્ષરમૂર્તિ જે સનાતન, શુદ્ધ ચૈતન્યબ્રહ્મ તથા અનંત એવા જે અક્ષરમુક્ત એ સર્વના સ્વામી ને ઉપાસ્યમૂર્તિ ને એ સર્વને ધ્યેય ને એ સર્વના નિયંતા, એવા જે ભક્તિ-ધર્મના પુત્ર શ્રીજીમહારાજ, તેમના મહિમાનો પાર તો અક્ષરબ્રહ્મ આદિક કોઈ પામતા જ નથી ! એમ મધ્યનાં 67માં વચનામૃતમાં કહ્યું છે. માટે પુરુષોત્તમનો મહિમા તો અતિ અપાર છે ! અતિ અપાર છે !! અતિ અપાર છે !!!’
  • media_redownloaded_at: 2026-07-09T02:00:31Z
  • media_filepath: /downloads/Akshardham# The Home Beyond/2026-07-07 Swamini Vaat | Prakaran 8 Vaat 8 | Real Map of Our Universe/Swamini Vaat | Prakaran 8 Vaat 8 | Real Map of Our Universe [srhEqCBPkkw].mp4
  • thumbnail_filepath: /downloads/Akshardham# The Home Beyond/2026-07-07 Swamini Vaat | Prakaran 8 Vaat 8 | Real Map of Our Universe/Swamini Vaat | Prakaran 8 Vaat 8 | Real Map of Our Universe [srhEqCBPkkw]-thumb.jpg
  • livestream: false
  • predicted_media_filepath: /downloads/Akshardham# The Home Beyond/2026-07-07 Swamini Vaat | Prakaran 8 Vaat 8 | Real Map of Our Universe/Swamini Vaat | Prakaran 8 Vaat 8 | Real Map of Our Universe [srhEqCBPkkw].mp4
  • metadata_filepath: /downloads/Akshardham# The Home Beyond/2026-07-07 Swamini Vaat | Prakaran 8 Vaat 8 | Real Map of Our Universe/Swamini Vaat | Prakaran 8 Vaat 8 | Real Map of Our Universe [srhEqCBPkkw].info.json
  • original_url: https://www.youtube.com/watch?v=srhEqCBPkkw
  • prevent_download: false
  • media_id: srhEqCBPkkw
  • subtitle_filepaths:
  • upload_date_index: 99
  • nfo_filepath:
  • media_downloaded_at: 2026-07-09T02:00:27Z
  • matching_search_term:
  • title: Swamini Vaat | Prakaran 8 Vaat 8 | Real Map of Our Universe
  • culled_at:
  • updated_at: 2026-07-09T02:00:31Z
  • duration_seconds: 1011
  • id: 325448
Worker
State
Scheduled At
Pinchflat.Downloading.MediaDownloadWorker completed
Pinchflat.Downloading.MediaDownloadWorker completed